ચાર વર્ષની દીકરીએ પ્રસાદ એઠો કર્યો, મારી મારીને પતાવી દીધી: બિહારમાં માતાની ધરપકડ; પિતા બોલ્યા- આવી પૂજાનો શું ફાયદો, દીકરી જ ન રહી; છઠની ખુશીઓ શોકમાં ફેરવાઈ ગઈ
બાળકીનું મોત સમસ્તીપુર, 6 કલાક પહેલા — બિહારના સમસ્તીપુર જિલ્લાના પૂસા પોલીસ સ્ટેશન વિસ્તારમાં છઠના પ્રસાદ સાથે સંકળાયેલા વિવાદમાં એક ચાર વર્ષની બાળકીનું મોત થયાનું જાણવા મળ્યું છે. પોલીસના જણાવ્યા પ્રમાણે, પ્રસાદ એઠો કરવા બદલ માતાએ પોતાની દીકરી પર મારમારી કરી હતી અને સારવાર દરમિયાન બાળકીનું મોત થયું. પોલીસે આરોપી માતાને ધરપકડ કરી લીધી છે … Read more