ચંદ્ર પર 10 હજારથી વધુ તિરાડો મળ્યાં; નાસાની LROC તસવીરો પ્રમાણે ગમે ત્યાં મૂનક્વેકની શક્યતા
ચંદ્ર ભૂકંપની શક્યતા નાસાના વૈજ્ઞાનીકોએ લૂનર રિકોનિસન્સ ઓર્બિટર કેમેરા (LROC)ની તસવીરોનો વિશ્લેષણ કરતી વખતે ચંદ્રની સપાટી પર 10 હજારથી વધુ એવી તિરાડો ઓળખી છે જ્યાં હલચલ થવાની સ્થિતિમાં મૂનક્વેક (ચંદ્ર ભૂકંપ) આવી શકે છે. અભ્યાસ અનુસાર છેલ્લા લગભગ 40 કરોડ વર્ષમાં ચંદ્રની ત્રિજ્યા લગભગ 45 મીટર ઘટી છે અને આ શોધ નાસાના આર્ટેમિસ મિશનની માટે … Read more