શરદ પૂનમ 2026: શહેરવાર ચંદ્ર દેખાવાના સમય અને ખીર મૂકવાનો શુભ મુહૂર્ત

CJI ચંદ્રચૂડે સરકાર સામે શરણાગતિ સ્વીકારી

શરદ પૂનમ 2026 આસો સુદ પૂનમ એટલે કે શરદ પૂનમ 25 ઑક્ટોબર, 2026 (સોમવારે) ઊજવાશે. ધાર્મિક માન્યતા અનુસાર આ દિવસે ચંદ્ર સોળે કળાએ ખીલેલો હોય છે. લોકો વ્રત રાખી રાત્રે ચંદ્રને અર્ઘ્ય આપવાથી સુખ-સમૃદ્ધિ વધે એવી શાસ્ત્રીય માન્યતા છે અને કેટલીક પરંપરાઓમાં ચંદ્રની રોશનીમાં ખીર મૂકી ખાવાથી ભાગ્યોદય થાય એવું માનવામાં આવે છે. તમારા શહેરમાં … Read more