ઉતરાણ સ્ટેશન પર છ ટ્રેનોના સ્ટોપેજ બે દિવસ રદ, મુસાફરોને હાલાકી
ઉતરાણ સ્ટેશન પર ટ્રેનોના સ્ટોપેજ રદ GS Team — 30 Oct 2026: સુરત-વડોદરા રેલવે સેક્શનના ઉતરાણ સ્ટેશન પર યાર્ડ રિ-મોડેલિંગ કાર્ય ચાલુ છે. તેના પ્રગતિને પગલે 1 અને 2 નવેમ્બરે હંગામી ધોરણે 6 ટ્રેનોનું સ્ટોપેજ રદ કરાયું છે. પ્લેટફોર્મ ફેરફાર પશ્ચિમ રેલવે વિભાગે ઉતરાણ સ્ટેશનના જૂના ડાઉન પ્લેટફોર્મને દૂર કરીને સ્ટેશનની ઉત્તર દિશામાં 600 મીટર … Read more