અમદાવાદમાં EWS આવાસોમાં ગેરકાયદે રહેતા 290ને નોટિસ: એક સપ્તાહમાં પુરાવા રજૂ કરવા આદેશ, 43 મકાન સીલ
EWS આવાસ Ahmedabadમાં ગેરકાયદે રહેતા 290ને નોટિસ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)એ EWS આવાસોમાં નિયમ વિરુદ્ધ રહેતા લોકો સામે તપાસ અને કાર્યવાહી શરૂ કરી છે. શહેરમાં કુલ 13,779 આવાસોની તપાસમાં 290 મકાનોમાં ગેરકાયદે રહેતા જણાતા સંબંધિત માલિકોને કારણદર્શક નોટિસ આપવામાં આવી છે. નોટિસ મળ્યાના એક સપ્તાહમાં જરૂરી પુરાવા રજૂ કરવા આવૈશ્યક સૂચના આપવામાં આવી છે. અત્યાર … Read more