સુરતના નાસીરનગર ‘ભૂતિયા’ ડિમોલિશન: અસરગ્રસ્તોને વૈકલ્પિક આવાસ નહીં, સ્ટેન્ડિંગ કમિટીએ દરખાષ્ટ મંજૂર કરી

અમદાવાદમાં ત્રિસા હોસ્પિટલ પાસે આગ

સુરતના નાસીરનગરમાં ડિમોલિશન સુરતના નાસીરનગરમાં થયેલા ‘ભૂતિયા’ ડિમોલિશન બાદ ઘરવિહોણા થયેલા પરિવારોએ પુનર્વસન માટે સંવેદનશીલ જવાબ નહીં મળ્યો. પાલિકાના એફોર્ડેબલ હાઉસિંગ વિભાગ દ્વારા સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ કરાયેલ દરખાષ્ટમાં સ્પષ્ટ જણાવ્યું છે કે જાહેર જગ્યાઓમાંથી દબાણ હટાવવાના કેસોમાં અસરગ્રસ્તોને બદલામાં અન્ય આવાસ ફાળવવાની કોઈ નિશ્ચિત નીતિ અમલમાં નથી. આ દરખાષ્ટ શાસકોએ સર્વસંમતિથી મંજૂર કરી દીધી છે. … Read more

નાસીરનગર તોડી પાડ મામલે હાઈકોર્ટે સુરત મનપાના કમિશનર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સામે ફોજદારી અદાલતી અવમાનન કાર્યવાહી શરૂ કરી

બ્રિટનના પ્રિન્સ માટે મુંબઈ

નાસીરનગર તોડી પાડ મામલો સુરતના નાસીરનગરમાં મકાનો તોડી પાડવાના કેસમાં ગુજરાત હાઈકોર્ટે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC)ના અધિકારીઓ વિરુદ્ધ ફોજદારી અદાલતી અવમાનનની કાર્યવાહી શરૂ કરી છે. હાઈકોર્ટના જસ્ટિસ નિખિલ કેરીયલે સુરત મ્યુનિસિપલ કમિશનર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને 27 નવેમ્બરે રૂબરૂ હાજર રહેવા અને ખુલાસો કરવા આદેશ કર્યો છે કે તેમના વિરુદ્ધ અદાલતી અવમાનનની કાર્યવાહી શા માટે … Read more