‘નમો શ્રી’ યોજનાનું બાળમરણ, PM માતૃ વંદનાનો ફક્ત 27.4%ને લાભ, પ્રસૂતિ પાછળ ગરીબ મહિલા સરેરાશ રૂ. 16,951નું દેવું કરવા મજબૂર
પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના અને નમો શ્રી યોજનાનો લાભ રાજ્યના 9 જિલ્લાઓમાં ‘અન્ન સુરક્ષા અધિકાર અભિયાન’ દ્વારા કરવામાં આવેલ સર્વેમાં ખુલ્યું છે કે પ્રધાનમંત્રી માતૃ વંદના યોજનાનો લાભ માત્ર 27.4% મહિલાઓને થયો છે. જ્યારે રાજ્યની ‘નમો શ્રી’ યોજના ફક્ત 4.8% અરજદારો સુધી પહોંચી છે. પ્રસૂતિ ખર્ચ અને ગરીબી ટેકનોલોજી અને વહીવટી ખામીઓના કારણે 77.2% મહિલાઓએ … Read more