અમદાવાદમાં રોડના કામમાં કોન્ટ્રાક્ટરો પર કડકાઈ, હોટમિક્સ ડમ્પરમાં GPS ફરજિયાત, રોડ માટે 5 વર્ષની DLP | Gujarat Samachar

આર.કે. સિન્હાનું નિધન

અમદાવાદમાં રોડના કામમાં કોન્ટ્રાક્ટરો પર કડકાઈ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને રોડના કામોમાં ગુણવત્તા અને રેકોર્ડ જાળવણી માટે નવો SOP જાહેર કર્યો છે. આ નવી કાર્યપદ્ધતિ હેઠળ હોટમિક્સ ડમ્પરમાં GPS ટ્રેકિંગ ફરજિયાત, પ્લાન્ટ પર SCADA સિસ્ટમ દ્વારા પેમેન્ટ અને બિટુમિનના રોડ માટે 5 વર્ષનો DLP નક્કી કરવામાં આવ્યો છે. કોર્પોરેશન મુજબ કોન્ટ્રાક્ટર અને PMC દ્વારા વર્ષમાં 2 … Read more

આધાર કાર્ડમાં નામ સુધારવાના નિયમો કડક કરાયા; UIDAIની નવી SOP જાહેર — હવે અલગ-અલગ એફિડેવિટ આપવાની જોગવાઇ

અમદાવાદમાં ફેક ID કૌભાંડ

UIDAI દ્વારા નવી SOP જાહેર ભારતીય વિશિષ્ટ ઓળખ પ્રાધિકરણ (UIDAI) દ્વારા આધાર કાર્ડમાં નામ સુધારવા નિયમો કડક કરવામાં આવ્યા છે. નવી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) અનુસાર, નામની ભૂલ ફરી સુધારવી, નામ બદલવો અથવા સરનેમ બદલીને નોંધાવવી માટે અલગ-અલગ પ્રક્રિયા અને જરૂરી દસ્તાવેજો નક્કી કરવામાં આવ્યા છે. નામમાં ભૂલો અને ફેરફારો ડેટા એન્ટ્રીની ભૂલ, લગ્ન/છૂટાછેડા પછી … Read more