Aadhaar Card Update: આધાર કાર્ડ ઍક એવું ડોક્યુમેન્ટ બની ગયું છે જેની ઉપયોગિતા હવે દરેક કામમાં પાડવા લાગી છે. જો આધાર કાર્ડ ન હોય તો ઘણા કામો અટકી પણ શકે છે. તેથી જ આજના સમયમાં લગભગ દરેક પાસે આધાર કાર્ડ તો હોય જ છે. ઘણી વાર એવું બનતું હોય છે કે ઉતાવળમાં આધાર કાર્ડ બનાવતી […]