અમદાવાદમાં રોડના કામમાં કોન્ટ્રાક્ટરો પર કડકાઈ, હોટમિક્સ ડમ્પરમાં GPS ફરજિયાત, રોડ માટે 5 વર્ષની DLP | Gujarat Samachar

ફોર્મ-6 વિવાદ

અમદાવાદમાં રોડના કામમાં કોન્ટ્રાક્ટરો પર કડકાઈ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને રોડના કામોમાં ગુણવત્તા અને રેકોર્ડ જાળવણી માટે નવો SOP જાહેર કર્યો છે. આ નવી કાર્યપદ્ધતિ હેઠળ હોટમિક્સ ડમ્પરમાં GPS ટ્રેકિંગ ફરજિયાત, પ્લાન્ટ પર SCADA સિસ્ટમ દ્વારા પેમેન્ટ અને બિટુમિનના રોડ માટે 5 વર્ષનો DLP નક્કી કરવામાં આવ્યો છે. કોર્પોરેશન મુજબ કોન્ટ્રાક્ટર અને PMC દ્વારા વર્ષમાં 2 … Read more