હૂતી હુમલાઓથી Red Seaમાં જોખમ વધ્યું; UNSC ની નિંદા, સાઉદી શહેરોમાં એલર્ટ — ભારત ચિંતિત

એડનમાં હૂતી મિસાઇલ હુમલો

હૂતી હુમલાઓથી Red Seaમાં જોખમ વધ્યું હૂતી જૂથ દ્વારા સાઉદી અરેબિયા અને વ્યાપારી જહાજો સામે કરવામાં આવેલા મિસાઇલ અને નૌસૈનિક હુમલાઓને લઈને Red Sea અને Bab el-Mandeb વિસ્તારમાં સુરક્ષા જોખમ વધી ગયું છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે આ હુમલાઓની નિંદા કરી છે અને હથિયાર, સૈન્ય તાલીમ, નાણાં અને અન્ય સૈન્ય સહાય હૂતી જૂથ સુધી પહોંચતા … Read more