PNB ગ્રાહકો માટે એલર્ટ: 10 નવેમ્બર પહેલાં પતાવી લો આ કામ, નહીં તો બૅન્ક એકાઉન્ટ બંધ થઈ જશે!

ચિયા સીડ્સના ફાયદા

PNB એકાઉન્ટ બંધ થવાની ચેતવણી પંજાબ નેશનલ બેંક (PNB)એ જણાવ્યું છે કે બેંક 10 નવેમ્બર 2026 પછી નિષ્ક્રિય અને ઝીરો બેલેન્સ ધરાવતા કેટલાક ખાતાઓ કાયમી રીતે બંધ કરી દેશે. બેંકે કહ્યું છે કે જે ખાતામાં શૂન્ય બેલેન્સ હોય અને 30 સપ્ટેમ્બર 2023 પછી કોઈ ટ્રાન્ઝેક્શન ન થયું હોય તેવા ખાતાઓ પર કાર્યવાહી કરવામાં આવશે. ખાતાઓને … Read more