મહારાષ્ટ્રમાં ફરી નવા સમીકરણોના એંધાણ: ફરી એક થશે શિંંધે અને ઠાકરે? મંત્રીએ મૂકી આ શરત | Gujarat Samachar
મહારાષ્ટ્રમાં શિવસેના વિલયના નવા સમીકરણ મહારાષ્ટ્રમાં રાજકીય ગરમાવો ફરી તેજ થયા છે. NCPના વિલયની અટકળો વચ્ચે હવે શિવસેનાના બંને જૂથોને એક કરવા નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેના તરફથી ઉદ્ધવ ઠાકરે જૂથ (શિવસેના UBT)ને વિલયનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જણાવાયું છે. કેન્દ્રીય મંત્રી પ્રતાપ જાધવે આ વિલય માટે ‘બાળાસાહેબના આદર્શો માનવાની’ … Read more