મોદીએ પવારને કહ્યું- સુપ્રિયા તૈયાર છે, સાથે મળીને દેશ સંભાળીશું: પવારે કહ્યું- તમે સાથે છો, તો દેશની ચિંતા નથી; પહેલાં NCPના વિલીનીકરણની અટકળો હતા
મોદી પવારની મુલાકાત મુંબઈ/નવી દિલ્હીઃ NCP (SP)ના પ્રમુખ શરદ પવારને બુધવારે નિયમિત મેડિકલ તપાસ માટે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પવારની મુખપાત્ર દીકરી અને પાર્ટીના સાંસદ સુપ્રિયા સુળેએ સોશિયલ મીડિયા પર આ અંગે જાણકારી આપી હતી. સૂત્રો અનુસાર પવાર અને સુપ્રિયા સુલેએ 7 જુલાઈના રોજ દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી … Read more