મણિનગરમાં PF ઓફિસ અચાનક બંધ, અસારવા રેલવે કચેરીનાં દિવ્યાંગ સુવિધા કેન્દ્રને પણ તાળાં લાગ્યા
મણિનગર PF ઓફિસ બંધ અમદાવાદની મણિનગર વિસ્તારમાં કેન્દ્ર સરકારની કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનની (PF) મણિનગરની ઓફિસ અચાનક બંધ કરવામાં આવી છે અને તે CTM ખાતે ખસેડવામાં આવી છે. કોઇ આગોતરી જાણકારી ન આપ્યા હોવાથી KYC અપડેટ અને અન્ય PF સંબંધિત કામ માટે આ ઓફિસે આવનારા વૃદ્ધો અને દિવ્યાંગો પર અસુવિધા ઉભી થઈ છે. લોકોએ અધિકારીઓની … Read more