અમદાવાદના મણિનગરમાંથી કારમાંથી લાખોનો દારૂ ઝડપાયો, ફિલ્મી ઢબે પોલીસે 2 આરોપીઓને દબોચ્યા
મણિનગરમાં દારૂની જથ્થો ઝડપ આજે મણિનગર વિસ્તારમાં ઝોન-6 લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)ની ટીમે મોડી રાત્રે ફિલ્મી ઢબે પીછો કરીને કારમાંથી રૂ. 3.74 લાખ મૂલ્યનો વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો. ઘટના જીરાફ સર્કલ પાસે બની હતી. પોલીસે કાર સહિત કુલ રૂ. 17.31 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને કાર્યવાહી દરમિયાન 2 આરોપીઓને દબોચ્યા હતા. આ સમગ્ર મામલે … Read more