INDIA બ્લોકના નેતાઓ ખુલ્લી બસ-ગાડીઓમાં રામલીલા મેદાન તરફ ગયા; રેલી માટે સવારે 10થી સાંજે 5 સુધી મંજૂરી
INDIA બ્લોકના નેતાઓ રામલીલા મેદાન તરફ ગયા દિલ્હીના રામલીલા મેદાન તરફ INDIA ગઠબંધનના નેતાઓ ખુલ્લી બસ અને ગાડીઓમાં રવાના થયા છે. રેલી SIRના વિરોધ અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે યોજાઇ રહી છે. દિલ્હીમાં સુરક્ષા કડક રાખવામાં આવી છે અને રેલી માટે ડેલ્હી પોલીસ દ્વારા સવારે 10 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી … Read more