કોંગ્રેસ સાંસદે મહિલા સાંસદના ગાલ પર તમાચો માર્યો: દિલ્હીમાં INDIA બ્લોકની રેલીનો વીડિયો વાયરલ, બંનેએ કહ્યું – ‘મજાક કરતો હતો’
કોંગ્રેસ સાંસદનો ગાલ પર તમાચો નાગપુર, 14 કલાક પહેલા: મહારાષ્ટ્રના રામટેકથી કોંગ્રેસ સાંસદ શ્યામકુમાર બારવેનો પોતાની જ પાર્ટીની સાંસદ પ્રતિભા ધાનોરકરના ગાલ પર થપ્પડ મારતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વીડિયો 1 નવેમ્બરની દિલ્હીમાં થયેલી INDIA બ્લોકની રેલીનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે અને બુધવારે વાયરલ થયો હતો. બંને નેતાઓએ ઘટનાને મજાક ગણાવ્યો … Read more