કોંગ્રેસની CWC બેઠકમાં નીતિશ કુમાર મુદ્દે તણાવ: સોનિયા ગાંધીનો કડક જવાબ

વડોદરામાં ખાદ્ય શાખાના દરોડા

કોંગ્રેસ CWC બેઠકમાં નીતિશ કુમાર મુદ્દે તણાવ માહિતી અનુસાર કોંગ્રેસની વર્કિંગ કમિટી (CWC)ની બેઠક દરમિયાન દિગ્વિજય સિંહે બિહારમાં પૂર્વ મુખ્યમંત્રી અને JDU નેતા નીતિશ કુમારનું ઉલ્લેખ કર્યો. તેના જવાબમાં પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીએ ગુસ્સામાં આવી કહી દીધું કે નીતિશ કુમાર ગઠબંધનમાં રહેવા ઈચ્છતા નહોતા અને તેમનું જવાનું નક્કી જ હતું. કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ પણ આવા … Read more

‘PM મોદી જ CEC જ્ઞાનેશ કુમારનું રાજીનામું લેશે’ CWCની બેઠકમાં રાહુલ ગાંધીનો દાવો, 3 પ્રસ્તાવ રજૂ કર્યા

રણવીર 'પ્રલય'નું શૂટિંગ

જ્ઞાનેશ કુમારનું રાજીનામું: રાહુલ ગાંધીનો દાવો કોંગ્રેસ સાંસદ અને વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ કોંગ્રેસ વર્કિંગ કમિટીની (CWC) બેઠકમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારનું રાજીનામું માંગ્યું. તેમણે દાવો કર્યો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ તેમનું રાજીનામું કરાવશે. રાહુલ ગાંધીે ચૂંટણી પ્રક્રિયામાં કથિત ગેરરીતિ સામે દેશવ્યાપી આંદોલનની ઘોષણા કરી અને બેઠકમાં ત્રણ મુખ્ય પ્રસ્તાવ રજૂ કર્યા. રાહુલ … Read more