વડોદરામાં પત્ની રિસાઇને પિયર જતી રહેતા બે પતિઓએ ગળાફાંસો ખાઈ આપઘાત કર્યા, ગોરવા પોલીસે તપાસ શરૂ કરી
વડોદરામાં આપઘાતની ઘટના વડોદરામાં પત્ની રિસાઇને પિયર જતી રહેતા હોવાને કારણે હતાશ થયેલા બે પતિઓએ ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો છે. એક ઘટના સુભાનપુરા અને બીજી કરોદિયા રોડના જનકપુરી વિસ્તારમાં આવેલી મારુતિધામ સોસાયટીમાં ઘટી હતી. ગોરવા પોલીસ બંને કિસ્સાઓમાં વધુ તપાસ કરી રહી છે. સુભાનપુરા કિસ્સો સુભાનપુરા: સંજય ગોવિંદભાઇ બારિયા, પોલીસ સૂત્રો અનુસાર, સુભાનપુરા હાઈ ટેન્શન … Read more