વડોદરામાં પ્રધાનમંત્રી આવાસના નામે છેતરપિંડી, ચાર ભોગ બનનારોએ કુલ 63 લાખ ગુમાવ્યા; ગોરવા પોલીસે પાંચ સામે ફરિયાદ નોંધાવી
વડોદરામાં પ્રધાનમંત્રી આવાસ છેતરપિંડી વડોદરાના ગોરવા વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ફ્લેટ અને દુકાન આપવાના બહાને બોગસ દસ્તાવેજો બનાવી ચાર ભોગ બનનાર પાસેથી કુલ 63 લાખની છેતરપિંડી કરવામાં આવી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. ફરિયાદમાં કશ્યપ જોશી અને તેના સાગરીતોએ પોતાની ઓળખ કોર્પોરેશનના સાહેબ તરીકે આપી, બોગસ રસીદો અને દસ્તાવેજો બતાવી નાણાં પડાવ્યા હોવાથી ગોરવા પોલીસ … Read more