ગટરમાં કેમિકલ ઠાલવવાના આક્ષેપ વચ્ચે આગ ફાટી નીકળી | Gujarat Samachar

ગટરમાં કેમિકલ ઠાલવવાના આક્ષેપ

ગટરમાં કેમિકલ ઠાલવવાના આક્ષેપ વડોદરા — GS Team 25 Oct 20261 રણોલી ગામની સત્યનારાયણ સોસાયટીના રહેવાસીઓને છેલ્લા કેટલાક દિવસથી તીવ્ર કેમિકલની દુર્ગંધથી પરેશાનીનો સામનો છે. શુક્રવારે રાત્રે સ્થાનિકોએ રસ્તા પર ઉતરી વિરોધ નોંધાવ્યો હતો. શનિવારે રાત્રે ગટરમાં આગ ફાટી નીકળતાં નજીકના વિસ્તારમાં ભયનું માહોલ સર્જાયો. ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો હતો અને પોલીસે પણ … Read more