સોલા સાયન્સ સીટી: સરદાર પટેલ ગાર્ડનમાં યુવકે સિનિયર સિટીઝનને ધમકી આપી, 3ની ધરપકડ

મમતા બેનર્જી TMC નામ-ચિન્હ સુપ્રીમ કોર્ટ

સોલા સાયન્સ સીટીમાં ધમકીની ઘટના અમદાવાદના સોલા સાયન્સ સીટી વિસ્તારમાં સરદાર પટેલ ગાર્ડનમાં સિનિયર સિટીઝનોએ અયોગ્ય હરકત કરતા એક યુવકને અટકાવ્યો હતો. તેના દ્વારા રાખેલી અદાવતમાં તે ફરી 10-15 અન્ય યુવકો સાથે આવીને સિનિયર સિટીઝનને ધમકી આપી હતી. ઘટનાની જાણ થતાં બોડકદેવ પોલીસે સ્થળ પરથી તાત્કાલિક કાર્યવાહી કરી અને 3 યુવકોને ઝડપી પાડવામાં આવ્યા છે … Read more