’20 લાખ કરોડની તકો ખુલશે’, ઊર્જા ક્ષેત્રે વૈશ્વિક પડકારો વચ્ચે PM મોદીના સંબોધન
20 લાખ કરોડની તકો ખુલશે નવી દિલ્હીમાં યોજાયેલા ‘ભારત રિન્યુએબલ એનર્જી સમિટ એન્ડ એક્સપો 2026’ના ઉદ્ઘાટન સત્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીીએ જણાવ્યું કે ભારત આગામી 10-11 વર્ષમાં અંદાજે 500 GW વધારાની રિન્યુએબલ ઊર્જા ક્ષમતા ઉમેરવા માટે સજ્જ છે. તેમણે કહ્યું કે ઊર્જા સુરક્ષા જ સાચી આર્થિક સુરક્ષા છે અને ઉર્જા ક્ષેત્રમાં રૂ. 20 લાખ કરોડથી વધુના … Read more