પીએમ મોદી રિન્યુએબલ એનર્જી સમિટનું ઉદ્ઘાટન કરશે: 130 દેશો સામેલ થશે, ભારતની ક્ષમતા 300 ગીગાવોટ, ટોપ 3 દેશોમાં સામેલ
ભારત રિન્યુએબલ એનર્જી સમિટ 2026નું ઉદ્ઘાટન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમવારે નવી દિલ્હી ખાતે ભારત મંડપમમાં ભારત રિન્યુએબલ એનર્જી સમિટ 2026નું ઉદ્ઘાટન કરશે. ચાર દિવસીય સમિટ 2થી 5 નવેમ્બર 2026 સુધી યોજાશે અને તેની થીમ “ઇન્વેસ્ટ, ઇનોવેટ, ઇન્સ્પાયર” રાખવામાં આવી છે. પ્રધાનમંત્રી કાર્યક્રમમાં સાંજે લગભગ 4:30 વાગ્યે હાજરી આપશે. સમિટમાં ભાગ લેતા દેશો સમિટમાં 130થી વધુ … Read more