ભાવનગરની સેન્ટ મેરી સ્કૂલમાં લવ લેટર વિવાદ; 5 સગીરો સામે પોલીસ ફરિયાદ
ભાવનગરમાં સેન્ટ મેરી સ્કૂલમાં લવ લેટર વિવાદ ભાવનગરમાં સેન્ટ મેરિઝ ઇંગ્લિશ મીડિયા સ્કૂલની એક વિદ્યાર્થીનીના નામે નકલી પ્રેમપત્ર ફેલ થતા વિવાદ ઊભો થયો છે. પીડિત વિદ્યાર્થીનીના વાલીએ ઘોઘારોડ પોલીસ મથકમાં પાંચ સગીર વિદ્યાર્થીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં આ પત્ર શાળાના કેટલાક વિદ્યાર્થીઓ દ્વારા ફેલાવવામાં આવ્યો હોવાનું અને શાળાએ પણ તપાસ માટે કમિટી ગોઠવી છે. … Read more