મધ્યપ્રદેશના સિવનીમાં 3 માળના મકાનમાં આગ લાગતા એક જ પરિવારના 6 લોકોના મોત

ક્રેગ ઈરવિની બેવડી સદી

મધ્યપ્રદેશના સિવનીમાં મકાનમાં આગ મધ્ય પ્રદેશના સિવની જિલ્લામાં છપારા સ્થિત મહાવીર વોર્ડના જૈન મહોલ્લામાં સોનાના વેપારીના ત્રણ માળના મકાનમાં ભીષણ આગ લાગી હતી. ઘટનામાં એક જ પરિવારના 6 લોકોના કરુણ મોત થયા છે. ઘટના સવારના 4 વાગ્યે બની હતી જ્યારે પરિવાર સૂતો હતો. ઘટનાની વિગત મુજબ ઘરમાં અચાનક આગ ફાટી નીકળી હતી અને જ્વાળાઓ ઝડપથી … Read more