અમરેલી: વડિયામાં 5 લોકોને લોહીલુહાણ કરનાર સિંહણનું મોત, રેસ્ક્યૂ બાદ સારવાર દરમિયાન દમ તોડ્યો, હડકવાની શંકા

અરુણાચલ સરહદે તણાવ

અમરેલી: વડિયામાં સિંહણનું મોત અમરેલી જિલ્લાના વડિયા તાલુકામાં અરજણસુખ અને તોરી ગામની વચ્ચે 12 કલાક સુધી આતંક મચાવી અને 5 લોકોને ઇજાગ્રસ્ત કરનાર આક્રમક સિંહણનું ગત 4 ઓક્ટોબર રાત્રે સારવાર દરમિયાન મોત નીપજ્યું. વનવિભાગે મેગા ઓપરેશન ચલાવી સિંહણને ટ્રાન્ક્વિલાઇઝ કરી પાંજરમાં પૂર્યા બાદ ક્રાકચ એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યું હતું, જ્યાં સારવાર દરમ્યાન તેનું … Read more

સિંહણનો આતંક : 12 કલાકમાં ચાર હુમલા, વનકર્મી સહિત પૈંક ઘાયલ

બિહારના સિવાનમાં ફટાકડાનો વિસ્ફોટ

સિંહણનો આતંક અમરેલીના વડિયા પંથકના અરજણસુખ ગામમાં મોડી રાતથી સવાર સુધી સિંહણનો આતંક જોવા મળ્યો, જેમાં સિંહણે અલગ-અલગ સ્થળે ચાર હુમલા કર્યા, જેના કારણે સ્થાનિકોમાં ભય ફેલાયો. આ ઘટનાઓમાં બાઇક ચાલકો, ખેતમજૂરો અને વનકર્મી સહિત કુલ 5 વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા. વનવિભાગની 6 ટીમોએ રાતોરાત સર્ચ ઑપરેશન ચલાવ્યું અને અંતે સિંહણને બપોરે ટ્રાન્ક્વિલાઇઝ કરીને બેભાન કરી … Read more