અમરેલી: બગસરામાં વનકર્મી પર સિંહનો હુમલો, ધારીની મધુવન સોસાયટીમાં દીપડો ઘૂસ્યો — સ્થાનિકોમાં ભય

વડોદરાના રોકાણકારને છેતરપિંડી

બગસરામાં સિંહનો હુમલો અમરેલીના બગસરાના સમઢિયાળા ગામે વનકર્મી મહેશ માટીયા પર સિંહે હુમલો કર્યો છે. ખેતરમાંથી સિંહને દુર રાખવા જતાં અચાનક થયેલા આ હુમલામાં તેમને પીઠ અને કમરના ભાગે ઈજા થયાં હોવાને કારણે ઇજાગ્રસ્ત વનકર્મીને સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ધારીની મધુવન સોસાયટીમાં દીપડો બીજી તરફ, ધારીની મધુવન સોસાયટીમાં દીપડો દેખાતા સ્થાનિકોમાં … Read more

સિંહણનો આતંક : 12 કલાકમાં ચાર હુમલા, વનકર્મી સહિત પૈંક ઘાયલ

સિવાન ફટાકડા ફેક્ટરી વિસ્ફોટ

સિંહણનો આતંક અમરેલીના વડિયા પંથકના અરજણસુખ ગામમાં મોડી રાતથી સવાર સુધી સિંહણનો આતંક જોવા મળ્યો, જેમાં સિંહણે અલગ-અલગ સ્થળે ચાર હુમલા કર્યા, જેના કારણે સ્થાનિકોમાં ભય ફેલાયો. આ ઘટનાઓમાં બાઇક ચાલકો, ખેતમજૂરો અને વનકર્મી સહિત કુલ 5 વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા. વનવિભાગની 6 ટીમોએ રાતોરાત સર્ચ ઑપરેશન ચલાવ્યું અને અંતે સિંહણને બપોરે ટ્રાન્ક્વિલાઇઝ કરીને બેભાન કરી … Read more