સેન્સર બોર્ડના પોર્ટલ પરથી 500 ફિલ્મોનો ડેટા લીક

ટ્રમ્પ વોટર ફ્રોડ ઇનામ

મુંબઈમાં CBFC પોર્ટલ પરથી 500થી વધુ ફિલ્મોનો ડેટા લીક મુંબઈ, 27 ઓક્ટોબર 2026: સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) ના ઇ-સિનેપ્રમાણન પોર્ટલ પરથી 500થી વધુ ફિલ્મોના સ્ક્રિપ્ટ, કટ ઓર્ડર્સ અને વિતરણ સંબંધિત કરારોનો ડેટા લીક થયો છે. આ ડેટા ઇન્ટરનેટ આર્કાઇવ પર મુકવામાં આવ્યો હતો અને ડેટાલીકની જાણ થતા બાદમાં હટાવી લેવામાં આવ્યો હતો. સીબીએફસીએ … Read more