અમેરિકાની બેંક જેપી મોર્ગન ચેઝ પર સાયબર હુમલો; 16000થી વધુ શ્રીમંત ગ્રાહકોના ડેટા લીક
જેપી મોર્ગન ચેઝ પર સાયબર હુમલો અમેરિકાની બેંક જેપી મોર્ગન ચેઝ પર સાયબર હુમલો થયાનો ખુલાસો થયો છે જેમાં અંદાજે 16000 જેટલા હાઈ-નેટ-વર્થ અથવા શ્રીમંત ગ્રાહકોનો સંવેદનશીલ ડેટા લીક થયો હોવાનું રિપોર્ટ્સમાં જણાવવામાં આવ્યું છે. ‘નોન-પ્રોફિટ’ નામના રેન્સમવેર ગ્રુપે આ હુમલાની જવાબદારી સ્વીકારી છે. બેંકે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ ઘટના અંગે માહિતી આપી … Read more