ગુજરાતમાં 1 kW સોલાર રૂફટોપ માત્ર રૂ.5,400માં; સરકારની સબસિડી 90% સુધી વધારી
ગુજરાતમાં સોલાર રૂફટોપ સબસિડી 90% સુધી વધારી ગુજરાત રાજ્યની કેબિનેટે સોલાર રૂફટોપ સબસિડી 90% સુધી વધારવાની જાહેરાત કરી છે. પીએમ સૂર્ય ઘર યોજનાનો ફાયદો લઈ હવે સામાન્ય નાગરિકો 1 kW સિસ્ટમ માટે માત્ર રૂ.5,400 ચૂકવશે અને SC/ST વર્ગના લાભાર્થીઓ માટે તે રકમ રૂ.2,700 રહેશે. રાજ્ય સરકાર આ માટે અંદાજે રૂ.1,000 કરોડનો વધારાનો ખર્ચ ભોગવશે અને … Read more