E20 પેટ્રોલમાં મર્યાદા કરતાં વધુ ઇથેનોલ હોવાનો દાવો ફગાવાયો: સરકારે કહ્યું—893 નમૂનાઓની તપાસમાં 19.30% ઇથેનોલ મળ્યું; રાહુલે કહ્યું—’E20 હવે 420 બની ગયું’
E20 પેટ્રોલમાં ઇથેનોલ મર્યાદા કરતાં વધુ હોવાનો દાવો ફગાવાયો કેન્દ્ર સરકારે અને સરકારી તેલ કંપનીઓએ કર્ણાટક સરકાર અને કેટલાક રાજકીય નેતાઓ દ્વારા ઉઠાવવામાં આવેલ દાવાઓને ખંડન આપ્યું છે કે E20 પેટ્રોલમાં નિર્ધારિત મર્યાદાઓ કરતાં વધુ ઇથેનોલ ભેળવવામાં આવ્યું છે. પેટ્રોલિયમ મંત્રાલયે જણાવ્યુ કે દેશના 27 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી કુલ 893 નમૂનાઓ લેવાઈ અને તપાસવામાં … Read more