PNB કૌભાંડમાં મોટી કાર્યવાહી: નીરવ મોદીના સહયોગી સંદીપ મિસ્ત્રીની CBI દ્વારા દુબઈથી પ્રત્યાર્પણ બાદ મુંબઈમાં ધરપકડ

PNB કૌભાંડ

PNB કૌભાંડમાં મોટી કાર્યવાહી પંજાબ નેશનલ બેંક (PNB) કૌભાંડ કેસમાં ભાગેડુ નિરવ મોદીના સહયોગી સંદિપ મિસ્ત્રીને CBIએ યૂનાઇટેડ આરબ અમીરાત (UAE)માંથી પ્રત્યાર્પણ કરીને મુંબઇમાં ધરપકડ કરી છે. મિસ્ત્રી નિરવની હોંગકોંગ સ્થિત કંપની ફેન્સી ક્રિએશન્સ લિમિટેડનો પૂર્વ ડિરેક્ટર રહ્યો છે અને તેના વિરુદ્ધ PNBને રૂ. 6,498.20 કરોડનું નુકસાન પહોંચાડવાની ષડયંત્ર રચવાનો CBIનો આરોપ છે. કોર્ટે તેને … Read more