મહારાષ્ટ્ર FDAએ બેબી મિલ્ક અંગેના નિયમો કડક કર્યા: ‘માતાનું દૂધ સૌથી શ્રેષ્ઠ’ લખવું ફરજિયાત, બાળકનો ફોટો લગાવવાની પણ મનાઈ; ઉલ્લંઘન પર ₹10 લાખનો દંડ

AMC રોડ પેચવર્ક

મહારાષ્ટ્ર FDAના નવા નિયમો મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA)એ શિશુઓ માટે વપરાતા ફોર્મ્યુલા મિલ્ક અને અન્ય બેબી ફૂડ માટે નવા કડક નિયમો જાહેર કર્યા છે. FDA કમિશનર તુકારામ મુંઢેના જણાવ્યા અનુસાર હવે પેકેટ પર ‘બાળક માટે માતાનું દૂધ શ્રેષ્ઠ આહાર છે’ લખવું ફરજિયાત કરવામાં આવ્યું છે અને પેકેટ પર બાળક કે માતાની તસવીર મૂકવાની … Read more