અમદાવાદ: કાલુપુર અને સાબરમતી સ્ટેશને ભીડ નિયંત્રિત કરવા 24×7 ‘વોર રૂમ’ કાર્યરત, CCTVથી રિયલ ટાઈમ નજર רખાશે

કાલુપુર અને સાબરમતી સ્ટેશન ભીડ નિયંત્રણ

કાલુપુર અને સાબરમતી સ્ટેશન ભીડ નિયંત્રણ દિવાળી અને છઠ પૂજાના તહેવારોમાં વતન જવા માટે કાલુપુર અને સાબરમતી રેલવે સ્ટેશનો પર મુસાફરોનો ધસારો જોવા મળી રહ્યો છે. ભીડનું યોગ્ય સંચાલન કરવા માટે DRM કાર્યાલયના કંટ્રોલ બિલ્ડિંગમાં વિશેષ ‘વોર રૂમ’ તૈયાર કરવામાં આવ્યો છે. અહીંથી બંને સ્ટેશનો પર 24×7 CCTV દ્વારા રિયલ ટાઈમ મોનિટરિંગ થાય છે. DRMએ … Read more