અમદાવાદ રેલવેની અનોખી પહેલ: પ્લેટફોર્મ પર ભીડ રોકવા હોલ્ડિંગ એરિયા બનાવાયા, છઠ પૂજાના ગીતો વાગશે

ગાઝાના એન્જિનિયરે પવનચક્કી બનાવી

અમદાવાદ રેલવેની અનોખી પહેલ દિવાળી અને છઠ પૂજા માટે અમદાવાદ સહિતના રેલવે સ્ટેશનો પર મુસાફરોની ભીડ વધતા અમદાવાદ રેલવે હોલ્ડિંગ એરિયા બનાવવામાં આવ્યા છે. રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) દ્વારા સ્ટેશનની બહાર ખાસ હોલ્ડિંગ એરિયાઓ બનાવવામાં આવ્યા છે. વાહનવટન તરીકે ઉત્તર પ્રદેશ અને બિહાર જવાના હજારો મુસાફરોના પ્રવાહને પહોંચી વળવા રેલવે તંત્ર દ્વારા વિશેષ ટ્રેનો પણ … Read more