ભારતે વિઝા સિસ્ટમ બદલી, હવે માત્ર 9 કેટેગરી: ટુરિસ્ટની જગ્યાએ વિઝિટર વિઝા મળશે, ફોર્મમાં 70% ઓછી માહિતી ભરવી પડશે, ડિસેમ્બરમાં અમલમાં આવશે
ભારતની વિઝા વ્યવસ્થામાં મોટો ફેરફાર ગ્રહ મંત્રાલયે ભારતની વિઝા વ્યવસ્થામાં મોટો ફેરફાર ઘોષિત કર્યો છે. વિઝાની મુખ્ય કેટેગરીઓ 13થી ઘટાડીને 9 અને સબ-કેટેગરીઓ 49થી ઘટાડીને 23 કરી દેવામાં આવી છે. ટુરિસ્ટ વિઝાનું નામ બદલીને હવે તે વિઝિટર વિઝા તરીકે આપવામાં આવશે. વિઝા અરજી ફોર્મમાં ભરવાના કૉલમ લગભગ 65-70% સુધી ઘટશે, જેના પરથી અરજી કરવાની પ્રક્રિયા … Read more