apk ફાઇલ આવ્યાના ત્રણ મહિને બેન્કમાંથી રૃ.3.89 લાખ ઉપડી ગયા..1700નું રિફંડ લેવા જતાં 64હજાર ગુમાવ્યા

ડ્રાઇવિંગ લાઇસન્સ પરીક્ષા 75 ટકા પાસ ગુણ

ફાસ્ટટેગ સર્વિસ APKથી બેંકમાંથી રૂ.3.89 લાખ ઉપડ્યા ગોરવા વિસ્તારમાં રહેતા જય શ્રી ગાયત્રી નગર સોસાયટીની સંગીતાબેન તંબાળીએ ફરિયાદ કરી છે કે તેમના મોબાઇલમાં 14મી જુલાઈએ ‘ફાસ્ટટેગ સર્વિસ APK’ નામની ફાઈલ આવી હતી અને ત્રણ મહિના બાદ તેમના બેંક ખાતામાંથી રૂ.3.89 લાખ ઉપાડી લેવા ગઇ છે. તે અંગે સાયબર સેલમાં ફરિયાદ નોંધવામાં આવી છે. ગોરવા પાછળનો … Read more

UPI ટ્રાન્સએક્શન ફેઈલ: ગોરવાના નિવૃત્ત રેલવે એન્જિનિયરે ₹5500 માટેની પ્રક્રિયા દરમિયાન ₹81,360 ગુમાવ્યા

ગુજરાતમાં 25 કરોડની ડ્રગ્સ જપ્ત

ગોરવાના પાર્ક હેવનમાં રહેતા નિવૃત્ત રેલવે એન્જિનિયર સમદનૂર નુરલહસન ખાન સાથે ઓનલાઇન ઠગાઇનો ભાગ બન્યો હોવાનું પોલીસમાં નોંધાયું છે. તેમણે પોલીસને જણાવ્યું છે કે 23 સપ્ટેમ્બરના રોજ એક UPI પેમેન્ટ ફેઇલ દેખાતા તેમના ખાતામાંથી પ્રથમ ₹5500 કપાઇ ગયા અને રિફંડ માટેની પ્રક્રિયા દરમિયાન ઠગોએ તેમની પાસેમાંથી કુલ ₹81,360 ટ્રાન્સફર કરાવી લીધા. ઘટનાની વિગત ઘટનાની વિગત … Read more