ગોરવામાં ભાગીદાર વચ્ચે ઝઘડામાં મનમોહનસિંગને કેનાલમાં ફેંકી હત્યા, આરોપી સુફિયાન ઝડપાયો

ઈઝરાયેલની ચૂંટણી

ગોરવામાં મનમોહનસિંગની હત્યા ગોરવા વિસ્તારમાં ત્રણ મહિના પહેલાં શરૂ કરેલા “ચાય કા અડ્ડા” નામની દુકાનના ભાગીદાર સુફિયાન અબ્દુલસત્તાર સિદ્દિકી અને મનમોહનસિંગ સંજયસિંગ વચ્ચે ધંધાકીય તણાવ ચાલી રહ્યો હતો. રોજબરોજના મિલાવટ અને દુકાનની વ્યવસ્થાને લઈને થયેલા કલહ બાદ સુફિયાને તેના મિત્રો તથા ભાગીદાર મનમોહનસિંગને ગોરવા કેનાલમાં ધક્કો મારી ફેંકી હતી અને મનમોહનનું મોત થયું, મૃતદેહ હિંગલોટ … Read more