બાંદ્રા, પ્રતાપનગર અને અમદાવાદથી બિહાર માટે ત્રણ વન-વે સ્પેશિયલ ટ્રેનો દોડાવાશે
બિહાર માટે વન-વે સ્પેશિયલ ટ્રેનો પશ્ચિમ રેલવે તહેવારો અને લગ્નની સિઝનમાં વધતી ભીડને ધ્યાનમાં રાખીને 15 અને 16 નવેમ્બરના રોજ બિહાર અને ઉત્તરપ્રદેશ તરફ ત્રણ વન-વે સ્પેશિયલ ટ્રેનો દોડાવશે. બાંદ્રા ટર્મિનસથી ગોરખપુર, પ્રતાપનગરથી રક્સૌલ અને અમદાવાદથી મધુબની વચ્ચે દરેક ટ્રેનનો એક-એક ફેરો રહેશે. ટ્રેનોમાં સ્લીપર અને જનરલ ક્લાસના કોચ રહેશે અને ટિકિટ બુકિંગ શરૂ થઇ … Read more