અમદાવાદ: રિવરફ્રન્ટ પર ધો.11ના વિદ્યાર્થીઓમાં ઝઘડો, 16 વર્ષીય સગીર પથ્થરથી ઘાયલ

મોહમ્મદ આસિફ

ઘટનાની વિગતો અમદાવાદના રિવરફ્રન્ટ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પાસે ધોરણ-11ના વિદ્યાર્થીઓ વચ્ચે જૂથ અથડામણની ઘટના બની જેમાં એક 16 વર્ષીય સગીર લોહીલુહાણ થઈ ગઇ. હુમલામાં આરોપીઓ પથ્થર અને મુક્કાનો ઉપયોગ કર્યો હતો. ઇજાગ્રસ્ત સગીરની માતાએ રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને પોલીસ દ્વારા સગીર વયના આરોપી વિદ્યાર્થીઓ સામે ગુનો નોંધીને તપાસ શરુ કરી છે. ઝઘડાનો … Read more