ભાઈ-બહેન વચ્ચે મતભેદ કે રાજકીય ડર?: પ્રિયંકાને સાઇડલાઇન કરવા રાહુલે INDIA ગઠબંધનની રેલીમાં બોલવા ન દીધાં; કોંગ્રેસમાં બે ફાંટા પડ્યાનો ભાજપનો દાવો
રાહુલ અને પ્રિયંકા વચ્ચે મતભેદ ભાજપે રવિવારે આરોપ લગાવ્યો કે કોંગ્રેસમાં બે જૂથ વહેંચાઈ ગયા છે અને તેનું કારણ રાહુલ અને પ્રિયંકા ગાંધી વચ્ચેના મતભેદો છે. સમગ્ર કેસમાં પક્ષના પ્રવક્તા સંબિત પાત્રાએ દાવો કર્યો કે રાહુલે પોતાની બહેન પ્રિયંકા વાડ્રાને INDIA ગઠબંધનના બે પ્રદર્શન અને રેલીમાં ભાષણ આપવાનું મંજૂર નહીં કર્યું. કોંગ્રેસ તરફથી આ મામલે … Read more