જ્ઞાનેશ કુમાર પછી મોદીજી તમારો વારો: રામલીલા મેદાનમાં રાહુલ ગાંધીની કેન્દ્રને ખુલ્લી ચેતવણી | Gujarat Samachar
રાહુલ ગાંધીની ચેતવણી દિલ્હીના ઐતિહાસિક રામલીલા મેદાન ખાતે આયોજિત I.N.D.I.A. ગઠબંધનની મહારેલીમાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ આક્રમક ભાષણ આપ્યું. મંચ પર પહોંચતાં જ તેમણે ગઠબંધનની દિગ્ગજ નેતાઓ અને ઉમટી પડેલા હજારો નાગરિકોનો આભાર માન્યો અને કહ્યું કે કોઈ પણ શક્તિ બંધારણથી મોટી નહિ હોઈ શકે અને જનતાનો અવાજ જ તેમનો ધર્મ છે. મુખ્ય સંદેશ રાહુલ … Read more