સુરત: લિંબાયત ઝોન દ્વારા પૂરગ્રસ્તોને ભોજન માટે 60 લાખના ખર્ચ પર ચર્ચા
સુરત: લિંબાયત ઝોન દ્વારા પૂરગ્રસ્તોને ભોજન માટે 60 લાખના ખર્ચ પર ચર્ચા જુલાઈ માસમાં સુરતમાં ત્રણ વખત આવેલા ખાડી પૂરથી લિંબાયત ઝોનમાં જળબંબાકાર સર્જાયો હતો અને સેંકડો પરિવારોએ રાહત કેન્દ્રોમાં આશ્રય લેવો પડ્યો. પાલિકાની લિંબાયત ઝોન દ્વારા પુરગ્રસ્તો માટે ફૂડ પેકેટ અને ભોજનની વ્યવસ્થા માટે અંદાજે 60 લાખ રૂપિયાનો ખર્ચ થયાનો હિસાબ ચર્ચામાં આવ્યો છે. … Read more