CJP આજથી CEC જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ માર્ગો પર ઉતરશે; 3 મુખ્ય માગો રજૂ, દિલ્હી ખાતે અટકાયત અને મેટ્રો સ્ટેશનો બંધ

ઝેલેન્સ્કી શાંતિ સમજૂતી

CJP વિરોધ પ્રદર્શન શરૂ કોકરોચ જનતા પાર્ટી (CJP) આજથી મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ દેશભરમાં વિરોધ પ્રદર્શન શરૂ કરશે. ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ SIR કૌભાંડને લઈને CJP સાથે જોડાયેલાઓ દ્વારા જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ કરીને રસ્તાઓ પર ઊતરણાનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રદર્શનની માગો પ્રદર્શન દેશના વિવિધ શહેરોમાં યોજાશે, અને CJP એ તેને … Read more