સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં માવઠાની આગાહી: નવમા નોરતે ખેલૈયાઓની ચિંતા વધી, દેવભૂમિ દ્વારકામાં ધોધમાર વરસાદ

રાહુલ ગાંધીએ OBC અનામત

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં માવઠાની આગાહી નવરાત્રિના અંતિમ દિવસોમાં 18-19 ઓક્ટોબરે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી માવઠાની આગાહી કરવામાં આવી છે. 17 ઓક્ટોબરે દેવભૂમિ દ્વારકાના ભાણવડમાં ભારે પવન સાથે તોફાની કમોસમી વરસાદનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો. હવામાન વિભાગે સૂત્રોએ જણાવ્યા અનુસાર આજે રાજ્યનાં 7 જિલ્લામાં અને આવતીકાલે 4 જિલ્લામાં માવઠાની શક્યતા બતાવવામાં આવી … Read more