ભારત મહત્વપૂર્ણ દેશ, ટેરિફ લગાવતા પહેલા વિચારવું પડશે : માર્કો રુબિયો

બાયોનિક આઇ ટેકનોલોજી

ભારત મહત્વપૂર્ણ દેશ વોશિંગ્ટન: અમેરિકાના વિદેશમંત્રી માર્કો રુબિયોએ કહ્યું છે કે ભારત અમેરિકાનો એક મહત્વપૂર્ણ સહયોગી દેશ છે અને તેના પર ટેરિફ લગાવતા પહેલા આગલા પગલાંઓને વિચારવું આવશ્યક છે. તેમણે જણાવ્યું કે ટેરિફ અથવા પ્રતિબંધો નક્કી કરતી વખતે વિશ્વભરમાં થશે એવી અસર અને ભારતની ઉર્જા‑ફ્યુઅલની જરૂરિયાતોને ધ્યાને લેવું જરૂરી છે. રૂબિયોનું દાવો અને ઉર્જા અંગેનો … Read more