મુંબઈમાં માર્કೋ રુબિયો: એસ. જયશંકર અને દેવેન્દ્ર ફડણવીસ સાથે મુલાકાત, ઉર્જા, વાણિજ્ય અને સલામતી મુદ્દાઓ પર ચર્ચા
મુંબઈમાં માર્કો રુબિયો 1 કલાક અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયો મંગળવારે બે દિવસના ભારત પ્રવાસ પર મુંબઈ પહોંચ્યા. તેમની સાથે તેમની પત્ની અને ભારતમાં અમેરિકાના રાજદૂત સર્જિયો ગોર પણ હાજર રહ્યા. રુબિયોએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને કેન્દ્રીય વિદેશમંત્રી એસ. જયશંકર સાથે મુલાકાત કરી અને ભારત-અમેરિકા સંબંધો, વેપાર અને પ્રાદેશિક તથા વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા … Read more