100% સંપૂર્ણ ઘઉંની બ્રેડના દાવા બદલ બ્રિટાનિયાને એક લાખનો દંડ, CCPA એ માગ્યો રિપોર્ટ
બ્રિટાનિયાને ₹1 લાખનો દંડ કેન્દ્રીય ગ્રાહક સુરક્ષા સત્તામંડળ (CCPA)એ બ્રિટાનીયા ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડને તેના “100% Whole Wheat Bread” સંબંધિત ભ્રામક દાવાઓ માટે ₹1 લાખનો દંડ ફટકાર્યો છે. CCPAની તપાસમાં નોંધાયું છે કે પેકેજિંગ અને જાહેરાતોમાં સમગ્ર બ્રેડને હોલ વ્હીટ ફ્લોરથી બનેલી જણાવવામાં આવતી હોવા છતાં તેમાં માત્ર 62% જ હોલ વ્હીટ ફ્લોર હતો. સત્તામંડળે એવી ભ્રામક … Read more